ઉલ્લંઘન / તમારા પાસેથી દંડ વસૂલતી ટ્રાફિક પોલીસના આ ફોટો જોઈને ગુસ્સો આવશે

Gujarat Police Helmet act Traffic Rules

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા કોલેજના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં લો ગાર્ડન ખાતે જીએલએસ કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ