આધુનિક બિનલશ્કરી દળ / ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ, 50 કરોડના ખર્ચે બૉડીવોર્ન કેમેરાની ખરીદી

Gujarat Police gets third eye, buys bodyworn camera at a cost of Rs 50 crore

પોલીસની બોડી પર હવે બોડી કેમેરા લાગેલા રહેશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં અમદાવાદમાં કેમેરાની ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ