ચેતી જજો! / અમદાવાદીઓ ATMમાં પૈસા ઉપાડવા જતી વખતે સાચવજો, ડૅબિટ કાર્ડમાંથી આ રીતે પડાવી લેતી હતી ટોળકી

Gujarat Police gang arrested in ATM card cloning case

ગ્રાહકોના  ડેબિટ કાર્ડનો ડેટા ચોરી કર્યા બાદ તેને ક્લોન કરીને એટીએમથી રૂપિયાની ઉપાડી લેતી ગેંગ સક્રિય થઇ છે. જેનો પર્દાફાશ નારોલ પોલીસે કરતાં બે આરોપીઓની ૪૫ ક્લોન ડેબિટકાર્ડ સાથે ધરપકડ કરી છે. ક્લોન ડેબિટકાર્ડ કરવાના કાંડમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોય તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ