જાહેરનામુ / માસ્ક નહીં પહેરનારને હવે પોલીસ ફટકારશે દંડ, અમદાવાદમાં ઘરે આવશે ઇ-મેમો

Gujarat Police fine not wear masks e-memo Ahmedabad

સમગ્ર રાજ્યમાં માસ્ક અને જાહેરમાં થૂંકવા બદલ રૂપિયા 200ના દંડની જોગવાઈ છે. માસ્ક ન પહેરનાર પાસેથી મ્યુનિસિપલ કમિશ્નર, કલેક્ટર, નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે આ દંડની કાર્યવાહી અને વસૂલી પોલીસ દ્વારા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ