VIDEO / વડોદરા : દિકરી ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચેલા પિતા-પુત્રને  PSIએ કહ્યું, પછવાડે ગોળી મારી દઈશ

Gujarat police fight with complainer in Vadodara

ખાખીના કેફમાં PSI ભાન ભૂલ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના ફતેહગંજ પોલીસના PSIનું શરમજનક વર્તન જોતા ખુદ પોલીસકર્મીઓ પણ શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x