શરમજનક / દારૂબંધીમાં દાદાગીરી : તું કોણ મને પકડવા વાળો કહીને બુટલેગરે પોલીસને માર્યો ધક્કો, ખાખીનો રૂઆબ ક્યાં ખોવાયો?

Gujarat police fight with bootlegger

અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે. તેમને સામાન્ય માણસોનો તો નહીં પરંતું ખાખીનો પણ કોઈ ડર નથી રહ્યો. કેમ કે, બેફામ બનેલા બુટલેગરો સામાન્ય માણસોને જ નહીં પણ હવે ખુદ પોલીસને પણ ન ગાંઠતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ