કોર્ટ / જામીન મેળવવા બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો પોલીસે ફોડ્યો ભાંડો

Gujarat Police Fake Medical Certificate Issue in Court

હાઇકોર્ટ અને સેશન્સ કોર્ટમાં મે‌ડિ કલનાં બોગસ સર્ટિફિકેટ અને બીજા અન્ય બોગસ ડોક્યુમેન્ટ મૂકીને કેદીઓ વચગાળાના જામીન-પેરોલ રજા લેતા હોવાના અનેક કિસ્સા કોર્ટના ધ્યાને આવ્યા છે. ગઇ કાલે શાહપુર પોલીસ સ્ટેશનમાં બોગસ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરીને ર૦  દિવસના વચગાળાના જામીન લેવાની ફરિયાદ નોંધાતાં વકીલઆલમમાં ખળભળાટ મચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ