શરમજનક / શું ગુજરાત પોલીસ અંધશ્રદ્ધાના ભોગ બનનાર નિર્દોષનું પણ રક્ષણ નથી કરી શકતી?

Gujarat police fail to give to protection to those who need it the most 2 shocking events unfold

ગુજરાત પોલીસ 21મી સદી જે માહિતીની સદી છે તેની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે તેવી સૌની અપેક્ષા છે. એવામાં પોલીસ જે મુશ્કેલીમાં છે તેને મદદ કરવાને બદલે કોઈ જ પગલાં ન ભરે ત્યારે ગુજરાતની અસ્મિતા લાજે છે. આવી બે ઘટના દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાંથી અને ઉત્તર ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી બહાર આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ