BIG NEWS / જાહેરાતનો અમલ ક્યારે? પોલીસકર્મીઓના પગાર વધારા પર 'પેકેજ' છતાં ચાલુ મહિને ન થયો જીઆર, નારાજગી વધી

Gujarat Police employees will not get the benefit of salary hike this month

ગુજરાત સરકારે પોલીસકર્મીઓના પગાર વધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે જેથી પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ