મનમાની / દ્વારકાના જામખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર ફેરવવા મામલે, પોલીસકર્મી સામે કાર્યવાહી

Gujarat Police Dwarka jamkhmbhaliya boy video viral

દ્વારકાના જામખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ લેવામાં વિલંબ મુદ્દે રેન્જ આઇજી લાલઘૂમ થયા હતા. રેન્જ આઇજીએ પોલીસકર્મી સામે કાર્યવાહીના સંકેત આપ્યા છે. બનાવમાં સ્થાનિક પોલીસની ભૂમિકાને લઇ ચર્ચા થઈ રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ પોલીસકર્મી સામે કાર્યવાહી થઇ શકે છે 

બ્રેકિંગ ન્યૂઝ