દારૂબંધી પર ‘દંગલ’ / શું ગેહલોત સાચા છે? DGPએ રાજ્યભરની પોલીસને 6 દિવસ દારૂની ડ્રાઈવ કરવા કહ્યું

Gujarat Police drive on liquor ban alcohol prohibition in gujarat

ગેહલોતનું દારૂ ઉપરનું નિવેદન સાચુ હતુ? કેમ કે, હવે ગુજરાતનું સમગ્ર પોલીસ તંત્ર સફાળુ કામે લાગ્યુ છે એને આજથી 16મી ઓક્ટોબર સુધી રાજ્યભરમાં દારૂની ડ્રાઈવના આદેશ અપાયા છે. ગુજરાતમાં ઘેર ઘેર દારૂ વેચાય છે અને દારૂ ગાળવાની ભઠ્ઠીઓ તો જાણે આમ વાત છે. આ વાત સાચી હોય કે ન હોય પણ હમણાં તો સમગ્ર પોલીસ તંત્ર ધંધે લાગી ગયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ