Double murder / મોરબીમાં બની હિચકારી ઘટના, પુત્રએ સગી જનેતા અને બહેનને ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી

Gujarat Police double murder case in morbi

ફિલ્મોને આંટી દે એવો એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં સગા પુત્રએ જનેતા અને મા-જણી બેનની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મોરબીના જીકીયારી ગામે ગઈકાલ રાતે એક યુવાનને પોતાની સગી જનેતા અને બહેનને ધારીયાના ઘા ઝીંકીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ