અમદાવાદ / પોલીસ દ્વારા ગરીબ પરિવારોને માસ્ક, સેનેટાઇઝર અને ફૂડ પેકેટનું કરાયું વિતરણ

અમદાવાદમાં કડક કાર્યવાહી સાથે પોલીસ સેવાધર્મ પણ નિભાવી રહી છે. પોલીસે અંજલી ચાર રસ્તા પાસે બિનજરૂરી બહાર આવતા લોકોને દંડ કર્યો છે. અને કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથે જ ગરીબ પરિવારોને માસ્ક, સેનેટાઇઝર અને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું છે. પોલીસે યુવાઓને સાથે રાખી લોકોની મદદ કરી છે. સાથે જ લોકોને ઘરમાં રહેવા પણ અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ