વિવાદ / આરોગ્યમંત્રીના દીકરાને પાઠ ભણાવનાર મહિલા પોલીસ સુનિતા યાદવની મુશ્કેલીઓ વધી, 3 મામલે શરૂ થઈ તપાસ

Gujarat Police Constable Sunita Yadav Faces three police Inquiries against her

ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશને ઝડપી લેનારા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની સામે વધુ બે મામલામાં તપાસના આદેશ અપાયા છે. અગાઉ તેની સામે તપાસ ચાલી રહી હતી. સુનિતા વિરુદ્ધ કુલ ત્રણ કેસમાં તપાસ કરવામાં આવી છે. જો કે, સુનિતા યાદવે દાવો કર્યો છે કે તેણે પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ