ફરજનિષ્ઠા / કોરોના વોરિયર્સના બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવવા પહોંચી પોલીસ, જુઓ સુખદ તસવીરો

જામનગરનું એક દંપતિની ફરજનિષ્ઠા સામે આવી છે. પોતાના પુત્રનો પ્રથમ જન્મદિવસ ઉજવવા પણ આ વોરિયર્સને સમય ન મળ્યો. માતા પિતા પોતાની મમતા ભૂલી પોતાની ફરજને પ્રથમ મહત્વ આપ્યું. જેથી પોલીસે વોરિયર્સની ફરજ પરસ્તીને બિરદાવી અને ઘરે પહોંચી બાળકના નાના-નાની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ