માનવ તસ્કરી / રાજ્યમાં બાળકોનાં ખરીદ-વેચાણનો ચકચાર મચાવતો કિસ્સો: સુરતની કિશોરી અમદાવાદમાં 70 હજારમાં વેચાઈ

Gujarat police caught human trafficking chain in Gujarat

ગુજરાતમાં બાળકોના ખરીદ-વેચાણના નેટવર્કનો પર્દાફાસ થતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના એક માણસે એક કિશોરીને ખરીદી હોવાનું ખુલ્યું છે આ કિશોરી સુરતની છે અને થોડા સમય પહેલાંજ સુરતમાંથી એક કિશોરી ગુમ થઈ હતી. આ સમગ્ર ઘટના પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડતા માનવ તસ્કરીનો એક છેડો પોલીસને હાથ આવી ગયો છે પોલીસ હજુ આ દિશામાં વધુ પૂછપરછ કરીને તપાસ હાથ ધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ