દૂર્ઘટના / વારંવારની રજૂઆતો છતાં ગાડીઓ ન બદલતા પોલીસની કારનો અકસ્માત, કોણ જવાબદાર

Gujarat police car accident

અમદાવાદમાં તંત્રની બેદરકારીને કારણે પોલીસની કાર પલટી ખાઈ ગઈ. વારંવારની રજૂઆત છતાં નવી ગાઈડો ન એલોટ થતાં પોલીસકર્મીઓ ખટારા હાલતની કાર ચલાવવા મજબૂર બન્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ