લો બોલો! / મોજશોખ અને મિત્રોનો સંગ અંધ યુવાનને પણ લઈ ગયો ગુનાહની અંધારી ગલીઓમાં 

Gujarat police arrested blind man for theft

શહેરના ર‌ખિયાલ વિસ્તારમાં રહેતો એક અંધ યુવક તેના સાગરીતો સાથે મળી ધોળા દિવસે એક્ટિવાની ચોરી કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક્ટિવા ચોરીના કિસ્સા વધી રહ્યા છે. એક્ટિવા ચોરીના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક અંધ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ