Crime / કેમિકલ અને કાપડના વેપારીઓના જુગારના રંગમાં પોલીસે ભંગ પાડ્યો

Gujarat police arrest businessman gamblers in Ahmedabad

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા એક એસ્ટેટની ઓફિસમાં કે‌મિકલ અને કાપડના વેપારીઓ જુગાર રમતાં રંગેહાથ પોલીસના હાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ૪.૪૭ લાખની રોક્ડ રકમ સહિત ૮૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ પીસીબીએ શાહીબાગ વિસ્તારમાં રેડ કરીને ૪૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ