પોલીસ સતર્ક / અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ ઍલર્ટ: રાજસ્થાન બૉર્ડર પર સઘન ચેકિંગ, SOG પણ વધારશે પેટ્રોલિંગ 

Gujarat Police, Alert, Al-Qaeda threat checking at Rajasthan border, SOG, increase patrolling

અલકાયદાના આતંકી હુમલાના મેસેજ બાદ ગુજરાત પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા રાજસ્થાન બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ