સલામ / માનવતા મહેકી ઉઠી: મોરબીમાં દુષ્કર્મ પીડિતા અને પુત્રની વહારે આવી પોલીસ, કહ્યુ અમે ભણાવીશું

Gujarat police adopt rape victim and her son in Morbi

હળવદમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાના પુત્રને જિલ્લા પોલીસ દ્વારા દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસે આ બાળકના ઉછેર તથા ભણતર સહિતની તમામ જવાબદારી સ્વીકારી છે. તેમજ ભોગ બનનાર મહિલાની પણ વિશેષ કાળજી લેવાની જવાબદારી સ્વીકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ