ભરતી / સરકારી નોકરીઓમાં ભરતીઓમાં લોલમલોલ: બે વર્ષથી 540 PSIની ખાતાકીય ભરતી અધ્ધરતાલ

Gujarat Police 540 PSI recruitment

સરકારી નોકરીઓમાં ભરતીઓમાં લોલમલોલ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી 540 PSIની ખાતાકીય ભરતી અધ્ધરતાલ છે. સૂત્રોના જણાવ્યાનુંસાર રાજ્યમાં PSIની 2 હજાર જગ્યાઓ ખાલી છે. ભરતી મુદ્દે હાઇકોર્ટમાં મંગાયેલી દાદને લઇ કોકડું ગુચવાયું છે. 3 હજાર પોલીસકર્મીને અન્યાય થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ