મેઘરાજા કે યમરાજા / રાજ્યમાં 146% વરસાદથી ખેડૂતો બેહાલ, મગફળી અને કપાસ સહિત અનેક પાક નિષ્ફળ

Gujarat plundered with 146% rain, crop failure depresses farmers in state

ગુજરાત રાજ્ય ગરમ પ્રદેશ છે. અહી ખેડૂતોનો પાક વારંવાર પાણીની નિષ્ફળ જાય છે. એવામાં રાજ્યમાં ભાગ્યે જ બનતી એક ઘટનામાં રાજ્યના ખેડૂતો લીલા દુકાળમાં ફસાયા છે. મેઘરાજા પ્રસન્ન થઇને મબલક વરસ્યા બાદ હવે કોપાયમાન થયા હોય એમ વરસી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ