અમદાવાદ / ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બનશે દેશની પ્રથમ પેપરલેસ કાઉન્સિલ, આવતીકાલે આરોગ્યમંત્રી કરશે લોન્ચિંગ

Gujarat Pharmacy Council to be the first paperless council in the country,

જરાત ફાર્મસી કાઉન્સિલ દેશની પ્રથમ પેપરલેસ કાઉન્સિલ બનશે. જેમાં ફાર્માસિસ્ટો ઘરે બેઠા જ તમામ લાઇસન્સના કામો ઓનલાઇન કરી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ