સરકારી ચોપડે રોકાણના મામલે 'વાઈબ્રન્ટ' ગુજરાતનું ફૂસ્સ, ઈન્વેસ્ટર્સ માટે આ રાજ્યો હોટ ફેવરિટ | Gujarat performs poorly in Investment and Innovation report from Niti Aayog

VTV વિશેષ / સરકારી ચોપડે રોકાણના મામલે 'વાઈબ્રન્ટ' ગુજરાતનું ફૂસ્સ, ઈન્વેસ્ટર્સ માટે આ રાજ્યો હોટ ફેવરિટ

Gujarat performs poorly in Investment and Innovation report from Niti Aayog

દેશની થીન્ક ટેન્ક સંસ્થા નીતિ આયોગ ઘણી વખત ઊંઘ ઉડાડી દે તેવા આશ્ચર્યજનક આંકડા જાહેર કરે છે જેમ કે હાલ રાજ્યોમાં રોકાણ અને નવીનીકરણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશનને લગતા આંકડા જાહેર થયા છે જેમાં દેશના વ્યાપાર અને ધંધા માટે આદર્શ ગુજરાત રાજ્યને અનુક્રમે 6ઠ્ઠો અને 9મો ક્રમ મળ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શને રાજ્યમાં દર વર્ષે યોજાતા વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના પરિણામો ઉપર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ