સમસ્યા / આ છે ગુજરાતનું એક એવું ગામ જ્યાં હજુ પણ પીવાનાં પાણી માટે લોકો ટેન્કરનાં આશરે

Gujarat: People in Malu Vadgam village still call tankers for drinking water

છોટા ઉદેપુર જિલ્લાનાં કેટલાંક એવાં ગામો કે જે ગામોમાં આજે પણ ટેન્કરો દ્રારા પાણી આપવામાં આવે છે. અહીં પીવાનાં પાણી માટેની બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ વિસ્તારોમાં બોર કે કુવા નથી વર્ષો પહેલાનાં એકાદ બે બોર છે તેમાં પાણી પીવાલાયક પાણી નથી. આ વિસ્તારનાં લોકોને પીવાનાં પાણી માટે ટેન્કરનાં સહારે જ રહેવું પડે છે. માલુ વડગામ વસાહતમાં પીવા માટે દિવસમાં એક ટેન્કર પાણી આવે છે. તો માલુ વડગામ આખો દિવસ મહિલાઓ ટેન્કરની રાહ જોઈ પણ ટેન્કરથી નિરાશ થઇને ગામની મહિલાઓ પાણી વિના પોતાના ઘરે પરત ફરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ