આશ્ચર્ય / ગુજરાતમાં અહીં પાણીથી છૂટકારો મેળવવા લોકો કરી રહ્યાં છે માંગણી

Gujarat: People demand to get rid of water problem in Kheda

તમે આજ સુધી પાણી મેળવવા માટે લોકોને લડત ચલાવતા જોયાં હશે. પરંતુ ખેડા જિલ્લાનાં એક ગામનાં લોકોએ પાણીથી છૂટકારો મેળવવા માટે પોતાની માગણી બુલંદ કરી છે. કેમ કે, આ ગામ સાથે તંત્ર જાણે મજાક કરી રહ્યું હોય તેમ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની વાત તો દૂર, પરંતુ જે ગંદુ પાણી લોકોનાં સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે તેને અટકાવવા માટે કોઈ ઠોસ પગલાં લઈ શક્યું નથી. ત્યારે ગામલોકોને કેવી વેઠવી પડે છે કાળાપાણીની સજા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ