અકસ્માત / સુરેન્દ્રનગર પાટડીના ખારાઘોડામાં ગોઝારો અકસ્માત, ઘટના સ્થળે જ એકનું મોત

Gujarat patdi kharaghoda road accident 1 death

રવિવારની સવારે જ પાટડીના ખારાઘોડામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેને પગલે એકનું તો ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માતને લીધે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા લોકો હાલાકની ભોગ બન્યા હતા જો કે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઈને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ