કૌભાંડ / ઉ.ગુ.યુનિ. કૌભાંડ : માર્કશીટમાં ખાલી જગ્યા રખાતી, સાહેબ ઘરે બોલાવી જવાબ લખાવતા, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

gujarat patan hemchandracharya university main answer Sheet changed Scam

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવાનો મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. જેમાં લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા છે. તો કેવી રીતે આચરાતું હતું આ કૌભાંડ તે જાણીને સ્તબ્ધ થઇ જશો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ