જળ બંબાકાર / સૌરાષ્ટ્રમાં વરસાદી તાંડવ, ગોંડલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા

Gujarat: Part of BAPS Swaminarayan temple, located in Gondal city of Rajkot district

રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની સ્થિતિ છે. રાજકોટના ગોંડલમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગોંડલ સ્વામિનારાયણ મંદિરનો કેટલોક વિસ્તાર ડૂબી ગયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ