હત્યા / શુક્રવારની સવારના માઠા સમાચાર: પંચમહાલમાં જનેતાએ જ બે બાળકોને આપી દીધી જળસમાધી

Gujarat panchmahal mother killed 2 children

પંચમહાલમાં સગી માતાએ બે બાળકોને કૂવામાં નાંખી દેતા ચકચાર મચી ગયો હતો. જનેતા જ બાળકોના કાળ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પિતા અને પરિવારનું આંક્રદ કેમે કરીને રોકાતુ નહતુ અને ગામ આખુ સ્તબ્ધ થઈ આ ગોઝારી ઘટનામાં સ્તબ્ધ હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x