ગુજરાત / કોરોના રસીકરણના સમયે હડતાળ પર ઉતરેલા 33000 આરોગ્ય કર્મીઓએ હડતાળ સમેટી, આ અંગે જાણો DyCMએ શું કહ્યું...

Gujarat panchayats Health workers strike is over DyCM Nitin Patel

પંચાયતોના આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક બાદ હડતાળ સમેટી લેવાઇ છે. નીતિન પટેલે પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ