પડતર માંગણી / ગ્રેડ-પે વધારવાની માંગ : પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ આજે રહ્યાં હડતાળ પર, તમામ કામ મૂક્યા પડતા

Gujarat panchayat department health workers on strike from today

આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ, અન્ય પડતર માંગો લઈ સરકાર સામે માંડ્યો મોરચો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ