લોકસભા / લો બોલો...! સરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો

Gujarat: The only answer to the government offices comes after the election is over

લોકસભા ઈલેક્શનની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓના સરકારી કર્મચારીઓને ઇલેક્શનની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે સામાન્ય નાગરિકોના સામાન્ય કામકાજ હવે ટલ્લે ચઢયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ