સાવધાન / ગુજરાત સરકારની ઓનલાઇન સુવિધાઓ આ તારીખથી થઇ જશે ઠપ્પ, કારણ કે...

gujarat online service shut down gandhinagar vijay rupani GSWAN

રાજ્ય સરકારની તમામ ઓનલાઇન સેવા બંધ રહેશે. 9 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યાથી ઓનલાઇન સેવા બંધ રહેશે. 9મી ઓગસ્ટની રાત્રે 9 વાગ્યાથી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ બંધ કરવા તમામ વિભાગને આદેશ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ