BIG NEWS / હૈદરાબાદ: BJPની રાષ્ટ્રીય બેઠકમાં PM મોદીએ ગુજરાતના કર્યા વખાણ, આ પ્રોગ્રામને આખા દેશમાં લાગૂ કરવાની કહી વાત

gujarat one day one district programme must replicated across india

હૈદરાબાદમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે, સીઆર પાટીલે ગુજરાતની સિદ્ધિઓ ત્યાં રજૂ કરી હતી, જેને પ્રધાનમંત્રી મોદીએ પણ બિરદાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ