નિરાશા / માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો, માત્ર 1 કલાક વધારી આપોઃ હોટલ-રેસ્ટોરન્ટ માલિક

Gujarat Night curfew hotel restaurant Owners tension

4 મહાનગરમાં આજથી રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે હવે હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ