ચોમાસું / આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં મેઘમહેર

Gujarat next 48 hours heavy rain alert weather forecast

ગુજરાતમાં આગામી 28 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ નોંધાયો છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ