બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારી ભરતીને લઈ મહત્વના સમાચાર, પંચાયત હસ્તકની જગ્યાઓ માટે પરિક્ષા પદ્ધતી જાહેર
Last Updated: 11:57 PM, 17 May 2025
પંચાયત વિભાગ હસ્તક આવતી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકની જગ્યાઓની ભરતી માટે પરીક્ષા પદ્ધતીને લઈ નોટિફિકેશન જાહેર કરાયું છે. પંચાયત હસ્તકની વિવિધ 23 પોસ્ટ માટે 100થી 200 માર્કની પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. ભરતી સંદર્ભે વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભરતી સંદર્ભે વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા
જે પરીક્ષા પદ્ધતીમાં જુનિયર કલાર્કમાં અને પંચાયત સેકેરેટરીનું પ્રથમ પેપર 150 માર્કેસ રહેશે જ્યારે ગ્રામ સેવક, હેલ્થ વર્કર સહિત લાઈવ સ્ટોક ઈસ્પેક્ટરની પરીક્ષામાં પ્રથમ પેપર 200 માર્ક્સનો રહેશે. જે સમગ્ર ગુણભારેને લઈ એક વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જુઓ પરિપત્ર
આ પણ વાંચો: શાબાશ ગુજરાત પોલીસ! સાયબર ક્રાઈમ વિરુદ્ધ એવી કાર્વાહી કરી કે ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન
વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ 3 ની ભરતી જાહેર
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરાઈ છે. વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ 3 ની ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ 984 અને ટ્રેઝર 245 જગ્યાઓ પર ભરતી થશે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છ. જે માટે 10 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જે ઓનલઆન અરજી ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર કરી શકાશે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી SBI E-Payના માધ્યમથી તારીખ 22-05-2025થી તારીખ 10-06-2025 સુધી ભરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT