બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડિંગુચા જેવી વધુ એક ઘટના: મહેસાણાનો પરિવાર ગેરકાયદે USમાં ઘૂસવા જતા 2 બાળકોના મોત, પતિ-પત્ની ગંભીર

મોહ ભારે પડ્યો / ડિંગુચા જેવી વધુ એક ઘટના: મહેસાણાનો પરિવાર ગેરકાયદે USમાં ઘૂસવા જતા 2 બાળકોના મોત, પતિ-પત્ની ગંભીર

Last Updated: 03:31 PM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માટે નીકળેલા મહેસાણાના પટેલ પરિવારની બોટ દરિયામાં પલટી ખાઇ જતા પતિ-પત્ની અને બે બાળકો ડૂબ્યા હતા.

અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી અનેક પરિવારોનો માળો વિંખાઇ ગયો છે, પરંતુ અમેરિકા જઇ વધારે પૈસા કમાવવાની લાલસાનો અંત હજુ નથી આવ્યો.. આવીજ લાલસામાં ગુજરાતનો વધુ એક પરિવાર હોમાયો છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માટે નીકળેલા મહેસાણાના પટેલ પરિવારની બોટ દરિયામાં પલટી ખાઇ જતા પતિ-પત્ની અને બે બાળકો ડૂબ્યા હતા..જો કે પતિ-પત્ની હાલ ગંભીર હાલતમાં છે પરંતુ બન્ને બાળકો મોતને ભેટી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહો, ગુજરાત સહિત 10 રાજ્યોને અમિત શાહનો આદેશ

કેલિફોર્નિયાના સેન ડીએગો નજીક દરિયામાં આ ઘટના ઘટી હતી. આ પરિવાર કૂકરવાડા નજીક આવેલા આનંદપુરા ગામમાં રહેતો હતો. હાલ સારવાર હેઠળ પતિ અને પત્નીના નામ દિનેશભાઇ પટેલ અને સંગીતાબેન પટેલ હોવાનું સામે આવ્યું છે.. જ્યારે બન્ને બાળકોની ઓળખ પ્રિન્સ અને માહી તરીકે થઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Enter Family
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ