બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની બહુમાળી કચેરીએ વિદ્યાર્થીઓ-અરજદારોની લાંબી કતારો, સર્ટીફિકેટ લેવા કલાકો સુધી રાહ જોવાની મજબૂરી
Last Updated: 11:41 AM, 14 May 2025
બહુમાળી કચેરીએ વિદ્યાર્થીઓ અને અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. જાતિના દાખલા, નોન ક્રિમિનલ લેયરનું પ્રમાણપત્ર વગેરે કઢાવવા માટે લાંબી કતારો લાગી છે. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવ્યા બાદ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સગીર વિદ્યાર્થી સાથે ફરાર થવાનો મામલો, શિક્ષિકાને કોર્ટે ગર્ભપાતની આપી મંજુરી
ADVERTISEMENT
સવારથી જ અરજદારો અલગ અલગ પ્રમાણપત્ર કઢાવવા માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પ્રમાણપત્ર કઢાવવા માટે સ્ટાફ વધારવાની અરજદારો અને વિદ્યાર્થીઓની માંગ છે.. કારણ કે અરજદારો સવારે આઠ વાગ્યાથી લાઇનમાં ઉભા રહે તો પણ ઘણીવાર નંબર નથી આવતો અને પાછા જવું પડે છે.
આખા શહેર અને જિલ્લામાંથી યુવાનો દાખલા કઢાવવા અને અન્ય યોજનાની કામગીરી માટે આ કચેરીમાં આવે છે. અરજદારોની સંખ્યા સતત વધી રહી હોવાથી લાંબી લાંબી કતારો લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT