બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : સમૂહલગ્નમાં મહંત પર કર્યો હુમલો, સન્માન વખતે મામલો બીચકાયો
Last Updated: 11:11 AM, 13 May 2025
રાજ્યમાં મારામારી-લૂંટ જેવી વિવિધ ક્રાઈમની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે. જાહેરમાં મારામારી તો હવે સમાન્ય ઘટના બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે, રોજ બરોજ કયાંકને કયાંક મારા મારીનો બનાવ ન બન્યો હોય તેવું ભાગ્ય જ બને છે. ત્યારે કચ્છમાં જાહેર મંચ પર મહંત પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
કચ્છમાં જાહેર મંચ પર મહંત પર હુમલો
ADVERTISEMENT
કચ્છના નખત્રાણામાં એક સમૂહલગ્ન પ્રસંગ દરમિયાન મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. ગુરુ ગરવા સમાજના સમૂહલગ્નમાં હજારો ભીડ વચ્ચે 7 શખ્સોએ જાહેર મંચ પર જ મહંત પર હુમલો કર્યો છે. કુકમા ખાતે આવેલા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત રામગીરીબાપુ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી
પ્રાથમિક વિગત પ્રમાણે સામાજિક બાબતના મનદુઃખને લઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ મુખ્ય સુત્રધાર રમણીક ગરવા સહિત 7 શખ્સો સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિશાલ ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા, ભરત ગરવા, ભદ્રેશ ગરવા અને ધવલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT