બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 17 June 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર અને બોટાદમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગઢડા તાલુકાના ભંડારિયા ગામે મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ ઘરના સામાનને મોટુ નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઇ હતી.
c, ગઇકાલે સાંજે આ ઘટના ઘટી હતી..કારમાં 8 લોકો સવાર હતા.. બનાવને દસ કલાક વીતી ગયા છતા 2 લોકોના રેસ્કયુ થઇ શક્યા છે અને 6 લાપતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Video: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ ડાયવર્ટ, મકાન ધરાશાયી, ધમાકેદાર બેટિંગથી ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.