બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:32 PM, 19 May 2025
ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ માટે અંતિમ પરિણામ (નાયબ મામલતદાર, વર્ગ-III માંથી ગુજરાત સિવિલ સર્વિસમાં મામલતદાર, વર્ગ-2ની જગ્યાઓ પર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા-2024-25) જેના માટે 13 થી 15 મે, 2025 દરમિયાન ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
જનરલ કેટગરીમાં 252.75 કટ ઓફ માર્ક્સ પર પરિણામ અટક્યું
જેમાં જનરલ કેટગરીમાં 252.75 જ્યારે SCમાં 228.50 તેમજ ST કેટગરીમાં 210.25 કટ ઓફ માર્ક્સ પર પરિણામ અટક્યું છે. આ પરિણામમાં જેમાં 44 ઉમેદવારો પસંદગી પામ્યો છે. જ્યારે 7 જેટલા ઉમેદવારો પસંદગી પામ્યા નથી.
ADVERTISEMENT
જુઓ લિસ્ટ
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT