બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
4 ફોટો ગેલેરી
Last Updated: 09:48 PM, 18 June 2025
1/4
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે. પ્લેન ક્રેશને લઈને ડીજે ખોટી રીતે ન વગાડવા સૂચના અપાઈ છે. દરવર્ષની જેમ ટ્રક અખાડા સાથે રથયાત્રા યોજાશે પરંતુ ખોટી રીતના ડીજે ન વગાડવા સૂચના અપાઈ છે તેમજ ચોકલેટ ઘા કરવા ન લઈને પણ સૂચના અપાઈ છે
2/4
જગન્નાથ મંદિરમાં ટ્રક સંચાલક એસોસિએશન સાથે બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ ટ્રક અખાડા સાથે રથયાત્રા યોજાશે. આ બેઠકમાં ટ્રક એસોસિએશન, સ્થાનિકો અને પોલીસ અધિકારી પણ જોડાયા છે. રથયાત્રામાં જોડાતા ટ્રક, અખાડાના લોકોને સૂચના અપાઈ છે.
3/4
4/4
ખાસ રથયાત્રા મોટર એસો.ના પ્રમુખ વિશાલ લોઢાએ કહ્યું કે, 'આ વર્ષે પણ દર વર્ષે યોજાય છે તે મુજબ ટ્રક અખાડા સાથે રથયાત્રા યોજાશે, પ્લેન દુર્ઘટના અને પહેલ ગામ હુમલા ઘટના બાદ ખોટી રીતે શોર નહીં પરંતુ ધાર્મિકતા સાથે રથયાત્રા યોજવા તમામ ને સૂચન અપાયાં છે'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ