બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : વધુ એક યુવકનુ હાર્ટ એટેકથી મોત, કામ કરતો કરતો યુવક અચાનક ઢળી પડ્યો
Last Updated: 12:59 PM, 26 April 2025
આજકાલ નાની ઉંમરના લોકો પણ હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે.. આવી જ એક વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 19 વર્ષીય યુવકનું મોત થયું.
ADVERTISEMENT
રાજકોટની ગોંડલ ચોકડી નજીક 19 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું. . યુવક કામ કરતા સમયે અચાનક ઢળી પડ્યો હતો.. આ યુવક રમકડાના કારખાનામાં કામ કરતો હતો..
રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એેટેકથી મોત, વીડિયો વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 26, 2025
(રાજકોટમાં 19 વર્ષીય યુવક કામ કરતા હતો તે દરમિયાના અચાનક જ ઢળી પડ્યો હતો. યુવકનુ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.)#rajkot #rajkotnews #heartattack #viralvideo #cctvvideo #vtvdigital pic.twitter.com/8gNVLsOTaH
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
24 એપ્રિલની રાત્રે લગભગ દસેક વાગ્યે તે કારખાનામાં કામ કરી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. મૃતક યુવાન મૂલ ઉત્તરપ્રદેશનો વતની હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું સામે આવ્યું.. યુવકના મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.