લાલ 'નિ'શાન

ગભરાશો નહી / ટ્રાફિક દંડ લેવાની સત્તા માત્ર આ અધિકારીઓ પાસે જ છે, તમે આઈકાર્ડ માંગો

Gujarat new traffic rules fine authority head constable and RTO officer

આજથી શરૂ થતા નવા મોટર એક્ટમાં તમારી પાસેથી દંડ કોણ વસુલી શકે તે જાણી લેશો તો રાહત થઈ જશે. લાયસન્સ, PUC અને RC બૂક જેવાં તમામ ડોક્યુમેન્ટ માંગવાની અને તે ન હોય તો દંડ કરવાની સતા ગુજરાત પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ RTO કે તેમનાથી ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ