અસર / ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો અમલીઃ ક્યાંક પાલન ક્યાંક લોલમલોલ

Gujarat new Traffic rules accused today all over gujarat ahmedabad

આજથી ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ટ્રાફિકના નિયમો સજ્જડ રીતે પાડવામાં આવી રહ્યા છે પરંતુ, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા જેવા નાના સીટીઓમાં ટ્રાફિકના નવા નિયમોની કોઈને પડી નથી. લોકો સીટબેલ્ટ, હેલમેટ વગર જ મુસાફરી કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ