બેદરકારી / 2 મહિના પહેલા બિલ પાસ થયુ હતુ, રાજ્યમા દોઢ કરોડ PUC નથી, ખબર હોવા છતાં કેમ દરકાર ન કરી?

Gujarat new motor vehicle act passed before 2 months and 1 5 crores had no PUC

આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ તો થઈ ગયો છે પરંતુ રાજ્યમાં દોઢ કરોડ પાસે PUC (Pollution Under Control)નથી ત્યારે બે મહિનાથી આ બીલ પાસ થઈ જવા છતાં સરકાર તરફથી કોઈ પગલા ન લેવાતા માત્ર પ્રજાની જ નહીં પરંતુ તંત્રની બેદરકારી પણ સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ