Ek Vaat Kau / ગુજરાતમાં હવે શું ખુલ્લું અને શું બંધ? જાણો સરકારના નવા નિયમો

કોરોનાના કેસમાં જેમ-જેમ ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમ-તેમ અનલૉકની પ્રોસેસ આપણા રાજ્યમાં શરૂ થઈ છે. તાજતરમાં જ ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી. ત્યારે આ ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ? તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ